ગરબા આયોજન બાદ હવે મેઘરાજાએ ફાફડા-જલેબીના બજાર પર પાણી ફેરવ્યું. વહેલી સવારથી જ મીઠાઈની દુકાન ગ્રાહકો વિના સુમસામ જોવા મળી.